Gold Silver Rate Today: જો તમે સોનું-ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો પહેલા આ સમાચાર વાંચીલો. ભારતમાં સોનાની કિંમત આજે 47000 રૂપિયાએ પહોંચી ગઈ છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર 10 ગ્રામનો ભાવ 137 રૂપિયાની તેજી આવી છે આજે સોનું 0.32 ટકા વધીને 47 હજાર 188 રૂપિયા પર પહોંચી ગઈ છે. જ્યારે ચાંદીનો ભાવ 0.26 ટકા વધીને 69 હજાર 299 રૂપિયા પ્રતિ કિલોગ્રામે આવી ગઈ છે.


એચડીએફસી સિક્યોરિટીના વરિષ્ઠ વિશ્લેષક (જિંસ) તપન પટેલે કહ્યું કે, “કોમેક્સમાં સોનાની કિંમતમાં મજબૂત સુધારો થવાથી અને રૂપિયાનું મૂલ્ય ઘટવાને કારણે દિલ્હીમાં 24 કેરેટ સોનાની હાજરમાં કિંમત 137 રૂપિયા વધી છે.”


જાણો તમારા શહેરમાં સોના-ચાંદીના ભાવ


મુંબઈ


22 કેરેટ સોનું- 46 હજાર 190 રૂપિયા પ્રતિ 10 ગ્રામ


ચાંદી- 47 હજાર 190 રૂપિયા પ્રતિ કિલો


દિલ્હી


22 કેરેટ સોનું- 46 હજાર 150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ


ચાંદી- 50 હજાર 150 રૂપિયા પ્રતિ કિલો


બેંગલુરુ


22 કેરેટ સોનું- 44 હજાર પ્રતિ 10 ગ્રામ


ચાંદી- 48 હજાર રૂપિયા પ્રતિ કિલો


ચેન્નઈ


22 કેરેટ સોનું- 44 હજાર 430 પ્રતિ 10 ગ્રામ


ચાંદી- 48 હજાર 470 રૂપિયા પ્રતિ કિલો


કોલકાતા


22 કેરેટ સોનું- 46 હજાર 340 પ્રતિ 10 ગ્રામ


ચાંદી- 49 હજાર 50 રૂપિયા પ્રતિ કિલો


કરન્સી બજારમાં શરૂઆતના કારાબોરામાં ડોલર સામે રૂપિયા પાંચ પૈસા ઘટીને 74.37 રૂપિયાએ ટ્રેડ થઈ રહ્યો છે. વૈશ્વિક બજારમાં સોનાનો લાભ સાથે 1778 ડોલર પ્રતિ ઔંસ થઈ ગયું જ્યારે ચાંદી 26.25 ડોલર પ્રતિ ઔંસ પર સ્થિર રહી હતી.


RTIમાં ખુલાસોઃ પેટ્રોલિયમ પ્રોડટક્સ પર ટેક્સથી કેન્દ્ર સરકારને થઈ બંપર કમાણી, જાણો કેટલા લાખ કરોડ મળ્યા


PNB SCAM: નીરવ મોદીની બહેને બ્રિટનના બેંક ખાતામાંથી 17.25  કરોડ રૂપિયા ભારત સરકારને મોકલ્યા 


શું સોનાનો ભાવ ઘટશે ? સરકારના સોના-ચાંદીને લઈને કર્યો આ મહત્ત્વનો નિર્ણય, જાણો વિગતે