જાન્યુઆરીમાં એચએફ ડિલક્સના 1,95,707 યુનિટનું વેચાણ થયું છે. જે જાન્યુઆરીમાં બીજી સૌથી વધારે વેચાયેલી બાઇક છે. જે પછી બજાજની સ્પોર્ટી લુકવાળી બાઇક પલ્સરના 85,099 યૂનિટનું વેચાણ થયું હતું. બજાજની પ્લેટિના પણ સૌથી વધારે માઇલેજ આપતી બાઇક્સ ગણાય છે. જાન્યુઆરીમાં તેના 58,231 યૂનિટનુ વેચાણ થયું હતું અને સૌથી વધારે વેચાતી પાંચમી બાઇક બની હતી.
જાન્યુઆરીમાં 10 સૌથી વધારે વેચાયેલી બાઇક્સના લિસ્ટમાં હીરો પેશન છઠ્ઠા નંબર પર રહી હતી. પેશનના 47,511 યુનિટ વેચાયા હતા. બજાજ સીટી 100ના 46,547 યુનિટ વેચાયા હતા.
વાંચોઃ T20 માં ઈશાન કિશને બનાવ્યો આ ખાસ રેકોર્ડ, જે ધોની પણ નથી બનાવી શક્યો, જાણો વિગત
વાંચોઃ ટેસ્ટ રેન્કિંગમાં ટીમ ઈન્ડિયા કયા નંબર પર છે, સાઉથ આફ્રિકા કેમ સરકી ગયું ત્રીજા નંબરે, જાણો વિગત
પુલવામા હુમલો: ગુજરાતના કયા ક્રિકેટ એસોસિએશને પાકિસ્તાનનું નામ હટાવ્યું? જુઓ વીડિયો