500 CC સેગમેન્ટ વધારવાની તૈયારીમાં કંપની...
હોન્ડાએ તાજેતરમાં જ Honda Hornet 2.0 લૉન્ચ કરી હતી. વળી, હવે કંપની 300 થી 500 CC સેગમેન્ટની તરફ આગળ વધાવાની તૈયારીમાં છે. હોન્ડાની આ પ્રીમિયમ બાઇક ભારતીય માર્કેટમાં એક નવો એક્સપીરિયન્સ હશે. જોકે આ બાઇક વિદેશોમાં વેચાણ માટે અવેલેબલ બની શકે છે.
રૉયલ એનફીલ્ડને આપશે ટક્કર
કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે આવનારી પ્રીમિયમ બાઇક એક ક્રૂઝર બાઇક હોઇ શકે છે. કંપની સીબી 500 એક્સ, સીબીઆર 500 આર અને સીબી 500 એફની સાથે પોતાની 500 સીસી રેન્જને અપડેટ કરી ચૂકી છે. હોન્ડાની આ બાઇક રૉયલ એનફીલ્ડને ટક્કર આપશે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ