રિવોલ્ટ આરવી400 ઈલેક્ટ્રિક બાઇકમાં 3KWની મોટર આપવામાં આવી છે અને 3.24KW લિથિયમ આયન બેટરી આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે એક વખત ફૂલ ચાર્જ થયા બાદ બાઇક 156 કિલોમીટર સુધી ચાલશે. તેની ટોપ સ્પીડ 85 કિલોમીટર પ્રતિ કલાક છે.
જો તમે ખરીદવા ઈચ્છતા હો તો કંપની શાનદાર ઓફર પણ આપી રહી છે. તમે ડાયરેક્ટ કંપનીમાં ઈએમઆઈ પેમેન્ટ પણ કરી શકો છે. ઉપરાંત આ માટે કોઈ ડાઉન્ડ પેમેન્ટ નહીં ભરવું પડે. આરવી 300 માટે સતત 37 મહિના સુધી 2,999 રૂપિયા ભરી ઈલેક્ટ્રિક બાઇક વસાવી શકો છો.
રિવોલ્ટની આ બંને બાઇકમાં મોબાઇલ એપની સુવિધા આપવામાં આવી છે. આ એપની મદદથી બાઇકને ટ્રેક કરી શકાય છે. ઉપરાંત એપની મદદથી બાઇકને સ્ટાર્ટ પણ કરી શકાય છે, એટલે કે મોબાઇલથી પણ બાઇક સ્ટાર્ટ થઈ શકે છે.
પંચમહાલઃ મોરવા હડફના ડાંગરિયા ગામે શ્વાનનો આતંક, સાત લોકો પર કર્યો હુમલો, મહિલા સહિત બેનાં મોત
અમદાવાદના રોડ રસ્તાની હાલતને લઈ કમિશ્નર વિજય નહેરાએ કરી ચોંકાવનારી કબૂલાત, જાણો શું કહ્યું
કાશ્મીર મુદ્દે ઈમરાનના સમર્થનમાં આવ્યો આ પાકિસ્તાની ક્રિકેટર, કહ્યું- ટૂંક સમયમાં જઈશ LoC