Gold Silver Price Today: ગુજરાતમાં સોના-ચાંદીના ભાવમાં સતત વધઘટ જોવા મળી રહી છે. દેશના મોટાભાગના ઝવેરીઓ ગુજરાત રાજ્યમાંથી આવે છે. રાજ્યમાં રહેતા ઘણા લોકો માટે સોનાનો વેપાર એ એક મહત્વપૂર્ણ આજીવિકા છે. આવી સ્થિતિમાં સોનાની ખરીદી-વેચાણનો ધંધો દરરોજ થાય છે. આજે શું છે સોના અને ચાંદીના ભાવ-
સોનું મોંઘું થતાં ચાંદી પણ ચમકી
22 કેરેટ સોનાના એક ગ્રામની કિંમત 4,848 રૂપિયા છે, જ્યારે 4 માર્ચે 22 કેરેટ સોનાના એક ગ્રામની કિંમત 4773 રૂપિયા હતી. મતલબ કે ગ્રામ સોનાનો ભાવ ગઈકાલની સરખામણીએ વધારો થયો છે. 24 કેરેટ સોનાનો ભાવ આજે 5,288 રૂપિયા છે.
તેમજ ચાંદી મોંઘી થઈ ગઈ છે. આજે એક ગ્રામ ચાંદીનો ભાવ 70 રૂપિયા છે. જ્યારે ગઈકાલે રૂ.68 હતો. એટલે કે ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે.
10 ગ્રામ ચાંદીની કિંમત 680 રૂપિયા છે જ્યારે તે ગઈકાલે 673 રૂપિયા હતી.
ગુજરાતમાં આજે સોનાનો ભાવ
- 1 ગ્રામ સોનાની કિંમત - 4 હજાર 840 રૂપિયા
- 8 ગ્રામ સોનું - 38 હજાર 720 રૂપિયા
- 10 ગ્રામ સોનું - 48 હજાર 400 રૂપિયા
- 100 ગ્રામ સોનાની કિંમત - 4 લાખ 84 હજાર રૂપિયા
ગુજરાતમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ
- 1 ગ્રામ સોનાની કિંમત - 5 હજાર 280 રૂપિયા
- 8 ગ્રામ સોનું - 42 હજાર 240 રૂપિયા
- 10 ગ્રામ સોનું - 52 હજાર 800 રૂપિયા
- 100 ગ્રામ સોનાની કિંમત - 5 લાખ 28 હજાર રૂપિયા