નોંધનીય છે કે દિલ્હી વિધાનસભા ચૂંટણી ખત્મ થયા બાદ પેટ્રોલિયમ કંપનીઓએ બુધવારે નોન સબસિડી રસોઇ ગેસ સિલેન્ડરના ભાવમાં વધારો કર્યો છે. 14.2 કિલોગ્રામના સિલેન્ડરના ભાવમાં વધારો કરતા ગૃહિણીઓનું બજેટ બગડ્યું છે. આ વધારા સાથે દિલ્હી, કોલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં ક્રમશ 144.50, 149, 145 અને 147 રૂપિયા વધારે આપવા પડશે. આ અગાઉ એક જાન્યુઆરી 2020માં ભાવ વધારો કરવામાં આવ્યો હતો.આ વધારા સાથે દિલ્હી, કોલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં ગેસ સિલેન્ડર માટે ક્રમશ 714,747,684.50 અને 734 રૂપિયા આપવા પડશે.
મોદી સરકાર પર કોગ્રેસે સાધ્યું નિશાન, કહ્યુ- સિલેન્ડરના ભાવમાં વધારો અસલી કરન્ટ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Feb 2020 09:04 PM (IST)
એલપીજી સિલેન્ડરની કિંમતમાં વધારાના વિરોધમાં આવતીકાલે ઓલ ઇન્ડિયા મહિલા કોગ્રેસ દેશભરમાં વિરોધ કરશે
NEXT
PREV
નવી દિલ્હીઃ દેશમાં રસોઇ ગેસના ભાવમાં વધારો કરવાને લઇને કોગ્રેસે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. કોગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ નોન સબસિડી એલપીજી સિલેન્ડરના ભાવમાં વધારો કરવા પર મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, લોકોના ખિસ્સા પર આ અસલી કરન્ટ છે. આ વધારાથી સરકારને લોકો પાસેથી એક વર્ષમાં 46000 કરોડ રૂપિયા મળશે. એલપીજી સિલેન્ડરની કિંમતમાં વધારાના વિરોધમાં આવતીકાલે ઓલ ઇન્ડિયા મહિલા કોગ્રેસ દેશભરમાં વિરોધ કરશે.
નોંધનીય છે કે દિલ્હી વિધાનસભા ચૂંટણી ખત્મ થયા બાદ પેટ્રોલિયમ કંપનીઓએ બુધવારે નોન સબસિડી રસોઇ ગેસ સિલેન્ડરના ભાવમાં વધારો કર્યો છે. 14.2 કિલોગ્રામના સિલેન્ડરના ભાવમાં વધારો કરતા ગૃહિણીઓનું બજેટ બગડ્યું છે. આ વધારા સાથે દિલ્હી, કોલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં ક્રમશ 144.50, 149, 145 અને 147 રૂપિયા વધારે આપવા પડશે. આ અગાઉ એક જાન્યુઆરી 2020માં ભાવ વધારો કરવામાં આવ્યો હતો.આ વધારા સાથે દિલ્હી, કોલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં ગેસ સિલેન્ડર માટે ક્રમશ 714,747,684.50 અને 734 રૂપિયા આપવા પડશે.
નોંધનીય છે કે દિલ્હી વિધાનસભા ચૂંટણી ખત્મ થયા બાદ પેટ્રોલિયમ કંપનીઓએ બુધવારે નોન સબસિડી રસોઇ ગેસ સિલેન્ડરના ભાવમાં વધારો કર્યો છે. 14.2 કિલોગ્રામના સિલેન્ડરના ભાવમાં વધારો કરતા ગૃહિણીઓનું બજેટ બગડ્યું છે. આ વધારા સાથે દિલ્હી, કોલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં ક્રમશ 144.50, 149, 145 અને 147 રૂપિયા વધારે આપવા પડશે. આ અગાઉ એક જાન્યુઆરી 2020માં ભાવ વધારો કરવામાં આવ્યો હતો.આ વધારા સાથે દિલ્હી, કોલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં ગેસ સિલેન્ડર માટે ક્રમશ 714,747,684.50 અને 734 રૂપિયા આપવા પડશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -