પેટ્રોલ-ડીઝલમાં સતત ભાવ વધારો યથાવત રહ્યો છે. આજે પણ પેટ્રોલમાં પ્રતિ લિટરે 34 પૈસા અને ડીઝલમાં પ્રતિ લિટરે 38 પૈસાનો ભાવ વધારો થયો છે. રાજ્યના આઠ મહાનગરોની વાત કરીએ તો અમદાવાદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 103.53 રૂપિયા, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 103.02 રૂપિયા પર પહોંચી છે.


ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 103.75 રૂપિયા, જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 103.24 રૂપિયા પર પહોંચી છે.


રાજકોટમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 103.29 રૂપિયા, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 102.80 રૂપિયા પર પહોંચી છે.


વડોદરામાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 103.18 રૂપિયા, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 102.68 રૂપિયા પર પહોંચી છે.


જામનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 103.46 રૂપિયા, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 102.96 રૂપિયા પર પહોંચી છે.


જૂનાગઢમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 104.20 રૂપિયા, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 103.70 રૂપિયા પર પહોંચી છે.


સુરતમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 103.40 રૂપિયા, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 102.92 રૂપિયા પર પહોંચી છે.


ભાવનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 105.26 રૂપિયા, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 104.74 રૂપિયા પર પહોંચી છે.


 અન્ય શહેરોની વાત કરીએ તો અમરેલીમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 104.35 રૂપિયા, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 103.85 રૂપિયા પર પહોંચી છે.


ભૂજમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 103.82 રૂપિયા, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 103.31 રૂપિયા પર પહોંચી છે.


ભરૂચમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 104.03 રૂપિયા, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 103.52 રૂપિયા પર પહોંચી છે.


મહેસાણામાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 103.59 રૂપિયા, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 103.10 રૂપિયા પર પહોંચી છે.


નવસારીમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 103.66 રૂપિયા, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 103.17 રૂપિયા પર પહોંચી છે.


પાટણમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 103.57 રૂપિયા, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 103.08 રૂપિયા પર પહોંચી છે.


સુરેંદ્રનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 104.60 રૂપિયા જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 104.09 રૂપિયા પર પહોંચી છે.


ગોધરામાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 104 રૂપિયા પર પહોંચી છે. જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 104.09 રૂપિયા પર પહોંચી છે.


આણંદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 103.33 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 102.83 રૂપિયા પર પહોંચી છે.


પાલનપુરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 103.51 રૂપિયા, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 103.02 રૂપિયા પર પહોંચી છે.


પોરબંદરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 104.01 રૂપિયા, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 103.50 રૂપિયા પર પહોંચી છે.


હિંમતનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 104.24 રૂપિયા, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 103.73 રૂપિયા પર પહોંચી છે.


દાહોદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 104.71 રૂપિયા, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 104.19 રૂપિયા પર પહોંચી છે.