ISRO's Chandrayaan 3 Live Updates: ચંદ્રયાન-3 સફળતાપૂર્વક લોન્ચ, અંતરિક્ષમાં ભારતની ઉડાન

દેશના ત્રીજા ચંદ્ર મિશન ચંદ્રયાન-3ના પ્રક્ષેપણ માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ચંદ્રયાન 3 આજે શ્રીહરિકોટા સ્થિત કેન્દ્રથી લોન્ચ કરવામાં આવશે.

gujarati.abplive.com Last Updated: 14 Jul 2023 05:20 PM

બ્રેકગ્રાઉન્ડ

ISRO's Chandrayaan 3 Live Updates: દેશના ત્રીજા ચંદ્ર મિશન ચંદ્રયાન-3ના પ્રક્ષેપણ માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ચંદ્રયાન 3 શુક્રવાર (14 જુલાઈ) ના રોજ શ્રીહરિકોટા સ્થિત કેન્દ્રથી લોન્ચ કરવામાં આવશે. આ...More

ભારત સ્થિત ઓસ્ટ્રેલિયન હાઈ કમિશ્નરે પણ પાઠવ્યા અભિનંદન

ઓસ્ટ્રેલિયાના ભારત સ્થિત રાજદૂતે પણ ચંદ્રયાન-3ના સફળતાપૂર્વક લોન્ચિંગ માટે ઈસરોને અભિનંદન પાઠવ્યા છે. આ અંગે તેમણે ટ્વિટ કર્યુ છે.