સમાચાર એજન્સી એએનઆઇના અહેવાલ પ્રમાણે આ દુર્ઘટનામાં 5 લોકોના મોત થયા છે. જ્યારે 35 લોકોને ઇજા પહોંચી હોવાના સમાચાર સામે આવ્યા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તેમજ હજુ બચાવકામગીરી ચાલું છે, તેમ નંદુરબારના એસ.પી. મહેન્દ્ર પંડિતે જણાવ્યું હતું.
મહારાષ્ટ્રઃ નંદુરબાર પાસે ટ્રાવેલ્સ રેલિંગ તોડી 30 ફૂટ નીચે ખાડામાં ખાબકી, 5ના મોત, 35 લોકો ઘાયલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Oct 2020 10:51 AM (IST)
ખાનગી કંપનીની બસના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ નદીની રેલિંગ તોડી 30 ફૂટ નીચે ખાડા ખાબકી હતી.
NEXT
PREV
નંદુરબારઃ મહારાષ્ટ્રના નંદુરબાર પાસેના ખમચૌનંદર ગામ પાસે ખાનગી બસને અકસ્માત નડ્યો છે. અંકલ ટ્રાવેલ્સ નામની બસને આજે વહેલી સવારે ત્રણ વાગ્યાની આસપાસ અકસ્માત નડ્યો હતો. ખાનગી કંપનીની બસના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ નદીની રેલિંગ તોડી 30 ફૂટ નીચે ખાડા ખાબકી હતી.
સમાચાર એજન્સી એએનઆઇના અહેવાલ પ્રમાણે આ દુર્ઘટનામાં 5 લોકોના મોત થયા છે. જ્યારે 35 લોકોને ઇજા પહોંચી હોવાના સમાચાર સામે આવ્યા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તેમજ હજુ બચાવકામગીરી ચાલું છે, તેમ નંદુરબારના એસ.પી. મહેન્દ્ર પંડિતે જણાવ્યું હતું.
સમાચાર એજન્સી એએનઆઇના અહેવાલ પ્રમાણે આ દુર્ઘટનામાં 5 લોકોના મોત થયા છે. જ્યારે 35 લોકોને ઇજા પહોંચી હોવાના સમાચાર સામે આવ્યા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તેમજ હજુ બચાવકામગીરી ચાલું છે, તેમ નંદુરબારના એસ.પી. મહેન્દ્ર પંડિતે જણાવ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -