અધિકારીઓથી લઇને બિઝનેસ કરતા અને બ્લેક મની સંઘરીને રાખેલ હોય તેવા લોકો યેનકેન પ્રકારને 500 અને 1000 ની મૂલ્યની રદ્દ થયેલી નોટોને સગેવગે કરવામાં લાગેલા છે. ત્યારે ગાંધીનગરમાં અધિકારીની 40 લાખની નોટો પકડાતા બાબુઓમાં ડર વ્યાપી ગયો છે.
ગાંધીનગરઃ અધિકારીના 40 લાખની 500 અને 1000 ના દરની નોટો પકડાઇ
abpasmita.in
Updated at:
20 Nov 2016 09:12 AM (IST)
NEXT
PREV
ગાંધીનગરઃ 500 અને 1000 રૂપિયાની નોટ રદ્દ થયા બાદ બ્લેક મની સંઘરીને બેઠેલા લોકો ચિંતામાં મુકાયા છે. તેમજ સમગ્ર દેશણાં આમ જનતા પણ મુશ્કેલીમા મુકાઇ છે. નોટો રદ્દા થયા બાદ મોટી સંખ્યામાં 500 અને 1000 નોટો પકડાઇ રહી છે. જે બીન હિસાબી હોય છે. ત્યારે ગાંધીનગરમાં સેક્ટર-2 માં રહેતા એક અઘિકારીની રૂપિયા 40 લાખની 500 અને 1000 દરની નોટો વ્યારાથી પકડાઇ હતી.
અધિકારીઓથી લઇને બિઝનેસ કરતા અને બ્લેક મની સંઘરીને રાખેલ હોય તેવા લોકો યેનકેન પ્રકારને 500 અને 1000 ની મૂલ્યની રદ્દ થયેલી નોટોને સગેવગે કરવામાં લાગેલા છે. ત્યારે ગાંધીનગરમાં અધિકારીની 40 લાખની નોટો પકડાતા બાબુઓમાં ડર વ્યાપી ગયો છે.
અધિકારીઓથી લઇને બિઝનેસ કરતા અને બ્લેક મની સંઘરીને રાખેલ હોય તેવા લોકો યેનકેન પ્રકારને 500 અને 1000 ની મૂલ્યની રદ્દ થયેલી નોટોને સગેવગે કરવામાં લાગેલા છે. ત્યારે ગાંધીનગરમાં અધિકારીની 40 લાખની નોટો પકડાતા બાબુઓમાં ડર વ્યાપી ગયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -