રૂપાણી સરકાર મહેરબાન, ક્યા 60 અધિકારીને બઢતી સાથે બદલીના કર્યા હુકમ ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 07 Sep 2020 12:32 PM (IST)
સચિવાલય સેવા સંવર્ગ-1ના ઉપ સચિવ સંવર્ગના 60 અધિકારીઓને સચિવાલય સેવા સંવર્ગ વર્ગ-1 નાયબ સચિવ તરીકે હંગામી ધોરણે બઢતી આપીને બદલી કરવામાં આવી છે.