ગાંધીનગરમાં CRPFનો 80મો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો
abpasmita.in
Updated at:
28 Jul 2019 12:10 PM (IST)
આ દળની સ્થાપના 27 જૂલાઇ 1939માં મધ્યપ્રદેશના નીમચ શહેરમાં ક્રાઉન રિપ્રેસેન્ટિવ પોલીસના નામથી કરવામાં આવ્યો હતો
ગાંધીનગરઃગાંધીનગરના ગ્રુપ કેન્દ્ર પરિસર ખાતે 27 જૂલાઇ 2019ના રોજ કેન્દ્રિય રિઝર્વ પોલીસ દળના 80મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો. આ દળની સ્થાપના 27 જૂલાઇ 1939માં મધ્યપ્રદેશના નીમચ શહેરમાં ક્રાઉન રિપ્રેસેન્ટિવ પોલીસના નામથી કરવામાં આવ્યો હતો. તથા 28 ડિસેમ્બર 1949માં અધિનિયમના માધ્યમથી કેન્દ્રિય રિઝર્વ પોલીસ દળ નામ રાખવામાં આવ્યુ હતું અને સેવા અને ભક્તિના મોટો સાથે ભારતના અર્ધસૈનિક દળ સ્વરૂપે રચના થઇ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -