નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્યના વર્ગ ચારના કર્મયોગીને દિવાળી બોનસની કરી જાહેરાત
abpasmita.in
Updated at:
28 Oct 2016 08:34 PM (IST)
NEXT
PREV
ગાંધીનગર: રાજ્યના વર્ગ ચારના કર્મયોગીઓને દીવાળી નિમિત્તે બોનસ આપવામાં આવશે. રાજ્ય સરકારે દીવાળી નિમિત્તે વર્ગ ચારના કર્મયોગીઓને રૂપિયા 3500 બોનસ આપશે. આ નિર્ણયથી રાજ્યના 35 હજારથી વધુ વર્ગ ચારના કર્મયોગીઓને તેનો લાભ મળશે. રાજ્યના ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલે આ જાહેરાત કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -