Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
કે.કે. વાળા દાહોદના ચૂંટણી વિભાગમાંથી ડિઝાસ્ટર વિભાગમાં બદલી અમદાવાદમાં બદલી કરવામાં આવી છે. પ્રતિક જાખરની સુરતના ચૂંટણી વિભાગમાંથી અમરેલીના ડિઝાસ્ટર વિભાગમાં બદલી કરવામાં આવી છે.
Continues below advertisement

ફાઈલ તસવીર
Latest Gandhinagar News: રાજ્યભરના 30 જેટલા મામલતદારની બદલીઓ કરવામાં આવી છે. વી.બી ખરાડીની ખેડાના ચૂંટણી વિભાગમાંથી ગાંધીનગર રીલીફ વિભાગમાં બદલી કરવામાં આવી છે. બી.વી ચાવડાની દ્વારકાથી ગાંધીનગર રીલીફ વિભાગમાં બદલી કરવામાં આવી છે. કે.કે. વાળા દાહોદના ચૂંટણી વિભાગમાંથી ડિઝાસ્ટર વિભાગમાં બદલી અમદાવાદમાં બદલી કરવામાં આવી છે. પ્રતિક જાખરની સુરતના ચૂંટણી વિભાગમાંથી અમરેલીના ડિઝાસ્ટર વિભાગમાં બદલી કરવામાં આવી છે.
Continues below advertisement
કોની ક્યાંથી ક્યાં બદલી કરવામાં આવી
ટ્રેન્ડિંગ

અંતરિક્ષમાં શારીરિક સંબંધો બાંધવાની કેમ ના પાડે છે NASA, ત્યાં પ્રેગનન્ટ થાય તો શું થશે ?

બે વર્ષમાં રાજ્યમાં 1029 કરોડની વીજચોરી, દોઢ લાખ વીજગ્રાહકો સામે નોંધાઈ ફરિયાદ

Gold-Silver Rate: ફરી એક લાખ રૂપિયાને પાર સોનાની કિંમત, જાણો એક કિલો ચાંદીનો ભાવ કેટલે પહોંચ્યો?

નોકરી માટે સૌથી ઉત્તમ છે આ 10 કંપનીઓ, જૉબ મળી ગઇ તો થઇ જશે ચાંદી જ ચાંદી, જાણો ટૉપ કંપનીઓ
ITR Filing Last date: ITR મોડુ ફાઈલ કરવા પર કેટલો થશે દંડ? જાણો કઈ છે અંતિમ તારીખ?
‘પોલીસ પ્રજાનો મિત્ર’ સૂત્રને અમદાવાદ શહેર પોલીસે કર્યું સાર્થક, મનોદિવ્યાંગ બાળકનું પરિવાર સાથે કરાવ્યું મિલન
- વી.બી ખરાડીની ખેડાના ચૂંટણી વિભાગમાંથી ગાંધીનગર રીલીફ વિભાગમાં બદલી
- બી.વી ચાવડાની દ્વારકાથી ગાંધીનગર રીલીફ વિભાગમાં બદલી
- કે.કે. વાળા દાહોદના ચૂંટણી વિભાગમાંથી ડિઝાસ્ટર વિભાગમાં બદલી અમદાવાદમાં બદલી
- પ્રતિક જાખરની સુરતના ચૂંટણી વિભાગમાંથી અમરેલીના ડિઝાસ્ટર વિભાગમાં બદલી
- રાકેશકુમાર મોદીની દાહોદથી ભરૂચ બદલી
- મનીષ પટેલની વડોદરાથી ભાવનગર બદલી
- પ્રવિણસિંહ રાજપૂતની અરવલ્લીથી બનાસકાંઠા બદલી
- વિશાલ પટેલની અડાજણથી દ્વારકા બદલી
- જિગ્નેશ જીવાણીની સુરત ગ્રામ્યથી ગીરસોમનાથમાં બદલી
- બી.ટી સવાણીની જામનગરના ચીટનીસ વિભાગમાંથી ગીરસોમનાથ ડિઝાસ્ટરમાં બદલી
- પૌલ ખ્રિસ્તીની જૂનાગઢના ચૂંટણી વિભાગમાંથી ડિઝાસ્ટર વિભાગમાં બદલી
- સી.આર. નિમાવતની મહેસાણાથી કચ્છમાં બદલી
- એ.એમ. ગાવીતથી નવસારીના ચૂંટણી વિભાગમાં ડિઝાસ્ટર વિભાગમાં બદલી
- એ.બી. દેસાઈની વડોદરાથી પોરબંદર બદલી
- એચ.એલ. ચૌહાણની રાજકોટના ચૂંટણી વિભાગમાંથી ડિઝાસ્ટર વિભાગમાં બદલી
- તૃપ્તિ ગામીતની વલસાડથી સુરત ડિઝાસ્ટર વિભાગમાં બદલી
- દુષ્યંતકુમાર મહેતાની વડોદરાના ચૂંટણી વિભાગમાંથી વડોદરા ડિઝાસ્ટર વિભાગમાં બદલી
- મહમદ અસલમ મંસુરીની વલસાડથી તાપી જિલ્લામાં બદલી
- નસીફા શેખની સુરતથી વલસાડ બદલી
- એમ.જે. ભરવાડની ડાંગ આહવાના ચૂંટણી વિભાગમાંથી ડિઝાસ્ટર વિભાગમાં બદલી
- એ.પી. પટેલની વડોદરાના કરજણથી આણંદ ડિઝાસ્ટર વિભાગમાં બદલી
Continues below advertisement