ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2020નું સરકારી કચેરીઓ માટેની રજાઓનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. પ્રજાસત્તાક દિન, પતેતી, મોહરમ અને દશેરાની રજા રવિવારે આવે છે. ફરજિયાત રજાની સંખ્યા 22 થાય છે જ્યારે મરજિયાત રજાની સંખ્યા 46 દિવસ થાય છે. તેમાં 5 રજા રવિવારે આવે છે.
બેન્કોની 16 રજા આવે છે. જેમાં બીજા, ચોથા શનિવાર અને રવિવારે આવતી હોય તેવી રજાની સંખ્યા 7 થાય છે. બેન્કો, રાજ્યની પગાર અને હિસાબી કચેરી, તિજોરી-પેટા તિજોરી કચેરીઓ માટે 1, એપ્રિલ, બુધવારે ર્વાષિક હિસાબો માટે રજા રહેશે.
સરકારે ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે જાહેર કર્યું 2020ની રજાઓનું લિસ્ટ, જાણો લિસ્ટ
abpasmita.in
Updated at:
21 Oct 2019 09:00 AM (IST)
પ્રજાસત્તાક દિન, પતેતી, મોહરમ અને દશેરાની રજા રવિવારે આવે છે. ફરજિયાત રજાની સંખ્યા 22 થાય છે જ્યારે મરજિયાત રજાની સંખ્યા 46 દિવસ થાય છે. તેમાં 5 રજા રવિવારે આવે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -