ગાંધીનગરઃ ગાંધીનગર મનપાનાં વિવિધ વિભાગનીની આ વખતની ભરતી GPSC કરશે. GPSC દ્વારા કોઇપણ મ્યુન્સિપલ કોર્પોરેશનની ભરતીનો આ પ્રથમ કિસ્સો છે. ગાંધીનગર મનપાની વર્ગ 2 અને 3 ની કુલ મળી 50 જગ્યાઓ પર GPSC ભરતી કરશે. ગત વખતે ગાંધીનગર મનપા દ્વારા કરાયેલ ભરતી પ્રક્રિયાને લઇને સવાલો ઊભા થયાં હતાં.
ગત વખતે ગાંધીનગર મનપાનાં કર્મીઓની સ્પિપા અને જીટીયુ દ્વારા ભરતી પ્રક્રિયા કરવા માં આવી હતી. ગત વખતે થયેલ ભરતી પ્રક્રિયાનાં વિવાદ બાદ GPSCને ભરતી માટેની જવાબદારી સોંપવામાં આવી છે.
ગાંધીનગર મનપામાં વિવિધ વિભાગોમાં પડી ભરતી, કેમ GPSC કરશે ભરતી?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Jan 2021 03:24 PM (IST)
ગાંધીનગર મનપાની વર્ગ 2 અને 3 ની કુલ મળી 50 જગ્યાઓ પર GPSC ભરતી કરશે. ગત વખતે ગાંધીનગર મનપા દ્વારા કરાયેલ ભરતી પ્રક્રિયાને લઇને સવાલો ઊભા થયાં હતાં.
ફાઇલ ફોટો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -