ગાંધીનગરઃ આજે ગુજરાત બોર્ડનું ધોરણ-10નું પરિણામ જાહેર થયું છે. રાજ્યમાં ધોરણ 10નું 60.64 ટકા પરિણામ આવ્યું છે. ત્યારે જિલ્લા પ્રમાણે વાત કરીએ તો સુરત જિલ્લાનું સૌથી વધુ 74.66 % ટકા પરિણામ આવ્યું છે. જ્યારે સૌથી ઓછું દાહોદ જિલ્લાનું 47.47 ટકા પરિણામ આવ્યું છે.
જિલ્લા પ્રમાણે પરિણામ
ગાંધીનગર 69.23 ટકા
અમદાવાદ ગ્રામ્ય 66.07 ટકા
અમદાવાદ શહેર 65.51 ટકા
નવસારી 64.72 ટકા
મહેસાણા 64.68 ટકા
મોરબી 64.62 ટકા
રાજકોટ 64.08 ટકા
બનસકાંઠા 64.08 ટકા
દેવભૂમિ દ્વારકા 63.95 ટકા
ડાંગ 63.85 ટકા
અરવલ્લી 61.10 ટકા
નર્મદા 61.01 ટકા
વડોદરા 60.19 ટકા
પોરબંદર 59.52 ટકા
વલસાડ 58.52 ટકા
સુરેન્દ્રનગર 58.19 ટકા
જામનગર 57.82 ટકા
બોટાદ 57.31 ટકા
કચ્છ 56.85 ટકા
પાટણ 56.76 ટકા
ખેડા 56.47 ટકા
ભાવનગર 56.17 ટકા
મહીસાગર 55.65 ટકા
આણંદ 55.43 ટકા
ગીર સોમનાથ 54.25 ટકા
ભરુચ 54.13
જૂનાગઢ 53.75 ટકા
અમરેલી 53.30 ટકા
સાબરકાંઠા 51.71 ટકા
પંચમહાલ 51.26 ટકા
તાપી 49.27 ટકા
છોટાઉદેપુર 47.92 ટકા
દાહોદ 47.47 ટકા
ધોરણ-10નું પરિણામ જાહેરઃ જાણો કયા જિલ્લાનું કેટલું આવ્યું પરિણામ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Jun 2020 09:28 AM (IST)
રાજ્યમાં ધોરણ 10નું 60.64 ટકા પરિણામ આવ્યું છે. ત્યારે જિલ્લા પ્રમાણે વાત કરીએ તો સુરત જિલ્લાનું સૌથી વધુ 74.66 % ટકા પરિણામ આવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -