ગુજરાત ભાજપ સંગઠનની ચૂંટણી પ્રક્રિયા માટે અધિકારીઓની કરાઈ નિમણૂક, જાણો કોને કોને મળ્યું સ્થાન
abpasmita.in | 12 Aug 2019 07:09 PM (IST)
બુથ કક્ષાથી માંડી પ્રદેશ કક્ષા સુધી સંગઠનના નવા માળખાની રચનામાં વરણી પ્રક્રિયા અંતર્ગત કેન્દ્રીય નેતૃત્વએ કરી નિયુક્તિ કરી છે.
અમદાવાદઃ ભારતીય જનતા પાર્ટીએ સદસ્યતા અભિયાન બાદ પ્રદેશ સંગઠનની ચૂંટણીઓ કરાવવા અધિકારીઓની નિયુક્તિ કરી છે. બુથ કક્ષાથી માંડી પ્રદેશ કક્ષા સુધી સંગઠનના નવા માળખાની રચનામાં વરણી પ્રક્રિયા અંતર્ગત કેન્દ્રીય નેતૃત્વએ કરી નિયુક્તિ કરી છે. જેમાં શબ્દશરણ બ્રહ્મભટ્ટને પ્રદેશ ચૂંટણી અધિકારીની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે રાજકોટના સાંસદ મોહન કુંડારીયાને સહચૂંટણી અધિકારીની જવાબદારી આપવામાં આવી છે. સેહવાગે સિલેક્ટર બનવાની ઈચ્છા વ્યક્ત કરી ? ફેન્સે કહ્યું- કોહલીનો સંપર્ક કરો અમદાવાદઃ આજે મધરાતથી જો નિર્ધારીત સ્પીડ કરતાં વધારે ઝડપે ગાડી ચલાવશો તો આવી બનશે, જાણો કેમ ભારતે પણ રદ કરી દિલ્હી-લાહોર મૈત્રી બસ સેવા, જાણો વિગત