ગાંધીનગરઃ  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 23 આઇએએસ અધિકારીઓની બદલી કરી છે. જેમાં આ બદલીઓમાં બે અધિકારીઓને મુખ્યમંત્રી કાર્યાલયમાં મહત્વપૂર્ણ હોદ્દા પર નિમણૂક કરવામાં આવી હતી. જેમાં સૌથી મહત્વની બદલી ચીફ મિનિસ્ટર્સ ઓફિસ (સીએમઓ)માંથી અજય ભાદુની બદલી છે.નીચે 23 અધિકારીઓની બદલીની વિગતો આપવામાં આવી છે.
નામહાલની જગ્યાબદલીની જગ્યા
મુકેશ પુરીવાઇસ ચેરમેન, ગુજરાત મેરિટાઇમ બોર્ડસેક્રેટરી, નર્મદા વિભાગ
અજય ભાદુસેક્રેટરી, મુખ્યમંત્રીવાઇસ ચેરમેન, ગુજરાત મેરિટાઇમ બોર્ડ
ડી.એચ.શાહડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, AMCOSD, CMO
એમ. થેન્નારસનકમિશનર, મહિલા-બાળ વિકાસ વિભાગકમિશનર, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન
મિલિંદ તોરવણેકમિશનર, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનસેક્રેટરી, હાઉસિંગ એન્ડ નિર્મલ ગુજરાત
શાહમીના હુસૈનડિરેક્ટર, ગુજરાત ઉર્જા વિકાસ નિગમકમિશનર, મહિલા-બાળ વિકાસ વિભાગ
પંકજ જોશીપ્રિન્સિપલ સેક્રેટરી, શિક્ષણ વિભાગએમડી, ગુજરાત ઊર્જા વિકાસ નિગમ
અંજુ શર્માપ્રિન્સિપલ સેક્રેટરી, કૃષિ અને સહયોગ વિભાગપ્રિન્સિપલ સેક્રેટરી, શિક્ષણ વિભાગ
ડો. એસ. મુરલી ક્રિષ્નામેનેજિંહ ડિરેક્ટર, ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ કંપનીસેક્રેટરી, કૃષિ અને સહયોગ વિભાગ
મોહમ્મદ શાહીદ કમિશ્નર, માછીમારી વિભાગ
એસ. એલ. અમરાણી ડેપ્યુટી ડિરેક્ટર જનરલ, SPIPAસંયુક્ત સચિવ, શ્રમ અને રોજગાર વિભાગ
પંકજ કુમારવાઇસ ચેરમેન, ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનઅગ્ર સચિવ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ
એસ. છકછૌકડેપ્યુટી સેક્રેટરી, પંચાયત વિભાગ સ્ટેમ્પ ડ્યૂટી નોંધણી વિભાગમાં સુપરિટેન્ડેટ
જે.ડી દેસાઇમેમ્બર સેક્રેટરી, ગુજરાત વોટર સપ્લાયશ્રમ વિભાગના ડિરેક્ટર
તુષાર ધોળકીયાકમિશનર, આદીવાસી વિકાસ વિભાગમેમ્બર સેક્રેટરી, નર્મદા કલ્પસર
વિજય નેહરામ્યુનિસિપલ કમિશનર, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનGSRTCના વીસી અને એમડી
આર.બી. બારડઅધિકારી, અર્બન ડેવલપેમન્ટ એન્ડ અર્બન હાઉસિંગ ડીપાર્ટમેન્ટજામનગરના મ્યુનિસિપલ કમિશ્નર
હર્ષદ પટેલમ્યુ. કમિશ્નર, જામનગરજનરલ એડમિનિસ્ટ્રેશન
રવિ શંકરનમ્યુનિસિપલ કમિશનર, જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનકમિશનર, ગ્રામવિકાસ વિભાગ
વી.જે. રાજપુતચીફ જનરલ મેનેજર, સરદાર સરોવર નર્મદા નિગમમ્યુનિસિપલ કમિશનર, જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન
રાકેશ શંકરડિરેક્ટર મ્યુનિસિપાલ્ટી, ગાંધીનગરડે.મ્યુ. કમિશ્નર, AMC