2017 માં યોજાનાર વાઇબ્રંટ સમિટમાં યુકે, યુએસએ, કેનેડાની યુનિવર્સિટીઓ ભાગ લેશે અને પોતાના યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવા માટે આવવા માટે વિદ્યાર્થીઓને આમંત્રણ આપશે. જેથી કરીને વિદ્યાર્થીઓને કોઇ પણ પ્રકારની તકલીફ ના પડે. અને વિદેશી યુનિવર્સિટીઓમાં સરળતાથી પ્રવેશ મેળવી શકે. આમ ગુજરાતમાંથી વિદેશ અભ્યાસ કરવા જવા માંગતા વિદ્યાર્થીઓને હવે વિદેશમાં અભ્યાસ કરવા જવાનું સપનું સાકાર થશે.
વાઇબ્રંટ સમિટમાં ભાગ લેશે વિદેશી યુનિવર્સિટી, વિદ્યાર્થીઓને આપશે સિધો પ્રવેશ
abpasmita.in
Updated at:
19 Nov 2016 08:23 AM (IST)
NEXT
PREV
ગાંધીનગરઃ વિદેશ અભ્યાસ અર્થે જવા માંગતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. ગુજરાતમાં દર બે વર્ષે યોજાતા વાઇબ્રંટ ગ્લોબલ ગુજરાત સમિટમાં આ વર્ષે વિદેશી યૂનિવર્સિટીઓ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સિધા પ્રવેસ આપવાની ઓફર આપશે. સરકાર અને વિદેશી યુનિવર્સિટીઓના આ પ્રકારના પ્રયાસથી વિદેશ અભ્યાસ કરવા જવા માંગતા વિદ્યાર્થીઓને રાહત થશે. અને જે એજન્ટો વિદેશ ભણવા જવા માંગતા વિદ્યાર્થીઓ પાસેથી મોટી રમકની ઠગાઇ કરતા હોય છે. તેમજ ખોટા દસ્તાવેજો ઉપર વિદેશ મોકલતા હોય છે તેના પર રોક આવી જશે.
2017 માં યોજાનાર વાઇબ્રંટ સમિટમાં યુકે, યુએસએ, કેનેડાની યુનિવર્સિટીઓ ભાગ લેશે અને પોતાના યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવા માટે આવવા માટે વિદ્યાર્થીઓને આમંત્રણ આપશે. જેથી કરીને વિદ્યાર્થીઓને કોઇ પણ પ્રકારની તકલીફ ના પડે. અને વિદેશી યુનિવર્સિટીઓમાં સરળતાથી પ્રવેશ મેળવી શકે. આમ ગુજરાતમાંથી વિદેશ અભ્યાસ કરવા જવા માંગતા વિદ્યાર્થીઓને હવે વિદેશમાં અભ્યાસ કરવા જવાનું સપનું સાકાર થશે.
2017 માં યોજાનાર વાઇબ્રંટ સમિટમાં યુકે, યુએસએ, કેનેડાની યુનિવર્સિટીઓ ભાગ લેશે અને પોતાના યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવા માટે આવવા માટે વિદ્યાર્થીઓને આમંત્રણ આપશે. જેથી કરીને વિદ્યાર્થીઓને કોઇ પણ પ્રકારની તકલીફ ના પડે. અને વિદેશી યુનિવર્સિટીઓમાં સરળતાથી પ્રવેશ મેળવી શકે. આમ ગુજરાતમાંથી વિદેશ અભ્યાસ કરવા જવા માંગતા વિદ્યાર્થીઓને હવે વિદેશમાં અભ્યાસ કરવા જવાનું સપનું સાકાર થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -