ગાંધીનગરઃ કોબા નજીક ભેખડ ધસી પડવાથી દટાયેલા પાંચેય મજૂરોનો બચાવ, હૉસ્પીટલ ખસેડાયા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Feb 2020 12:01 PM (IST)
ભેખડ ધસી પડતાં પાંચેય મજૂરો ભેખડ નીચે દટાઇ ગયા હતા, જેને ફાયર બ્રિગેડની ટીમે બચાવ કામગીરી શરૂ કરીને બચાવી લીધા હતા. હાલ તમામને સારવાર માટે હૉસ્પીટલમાં ખસેડાયા છે
NEXT
PREV
ગાધીનગરઃ શહેરના કોબા નજીક ભેખડ ધસી પડતાં તેની નીચે દટાયેલા તમામ પાંચેય મજૂરોને સહીસલામત રીતે બચાવી લેવાયા છે. સવારે કન્સ્ટ્રક્શન સાઇટ નજીક પાંચ મજૂરો કામ કરી રહ્યાં હતા, આ દરમિયાન ભેખડ ધસી પડી અને તેની નીચે દયાઇ ગયા હતા. જેમાંથી ચારને પહેલા બચાવી લેવાયા હતા, બાદમાં છેલ્લા એકને બચાવી લેવામા આવ્યો હતો. હાલ આ તમામ પાંચેયને સારવાર માટે હૉસ્પીટલ ખસેડવામાં આવ્યા છે.
ગાંધીનગરના કોબા નજીક સવારે પાંચ મજૂરો એક બાંધકામ સ્થળ પર ગટરનુ કામ કરી રહ્યાં હતા, આ દરમિયાન ભેખડ ધસી પડવાની ઘટના ઘટી હતી.
ભેખડ ધસી પડતાં પાંચેય મજૂરો ભેખડ નીચે દટાઇ ગયા હતા, જેને ફાયર બ્રિગેડની ટીમે બચાવ કામગીરી શરૂ કરીને બચાવી લીધા હતા. હાલ તમામને સારવાર માટે હૉસ્પીટલમાં ખસેડાયા છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -