| નામ | નિમણૂકની જગ્યા |
| રવિ મોહન સૈની, IPS | મદદનીશ પોલીસ અધિક્ષક, અંકલેશ્વર, ભરૂચ |
| અક્ષયરાજ મકવાણા, IPS | મદદનીશ પોલીસ અધિક્ષક, દિયોદર, બનાસકાંઠા |
| પાર્થરાજ ગોહિલ, IPS | મદદનીશ પોલીસ અધિક્ષક, રાધનપુર, પાટણ |
આ ત્રણ IPSની પ્રથમ વખત અપાઇ નિમણૂક, જાણો ક્યાં નિમાયા
abpasmita.in | 13 Oct 2016 06:11 PM (IST)
ગાંધીનગરઃ ગુજરાત સરકારે ગઇકાલે રાજ્યના 21 આઈપીએસની બદલી અને બઢતીના ઓર્ડર બાદ આજે 19 ડીવાયએસપીની બદલી કરાઇ હતી. બાદમાં ત્રણ આઇપીએસ અધિકારીની પ્રથમવાર નિમણૂક કરવામાં આવી હતી. જેમાં રવિ મોહન સૈનીની ભરૂચ ખાતે મદદનીશ પોલીસ અધિક્ષક તરીકે નિમણૂક અપાઇ છે.