કચ્છ-ગીરમાં ધરા ધ્રુજીઃ આજે ભૂકંપના આવ્યા નવ આંચકા, જાણો ક્યારે અને કેટલી તિવ્રતાના આવ્યા આંચકા?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 01 Dec 2020 11:52 AM (IST)
રાત્રે 12.58થી સવારે 5.58 સુધીમાં તાલાલામાં ભૂંકપના સાત આંચકા અનુભવાયા.
NEXT PREV
ગાંધીનગરઃ ગુજરાતમાં આજે ભૂંકપના નવ આંચકા અનુભવાયા હતા. કચ્છ અને ગીર સોમનાથ જીલ્લામાં ધરા ધ્રુજી છે. તાલાલામાં ગઈ કાલ બાદ આજે પણ આફ્ટર શોક યથાવત છે. ત્યારે આવો જાણીએ આજે ક્યારે અને કેટલી તિવ્રતાના ભૂકંપના આંચકા અનુભાયા. તેમજ તેનું કેન્દ્રબિંદુ ક્યાં હતું. 1. રાત્રે 12.22 વાગ્યે રાપરમાં ભૂંકપનો આંચકો રિક્ટર સ્કેલ પર 2.1 ની તીવ્રતા રાપરથી 38 કિમી દૂર ભૂંકપનુ કેન્દ્રબિંદુ 2. રાત્રે 12.45 વાગ્યે કચ્છના ભતેહગઢમાં ભૂંકપનો આંચકો રિક્ટર સ્કેલ પર 1.9 ની તીવ્રતા ફતેહગઢથી 7કિમી દૂર કેન્દ્રબિંદુ રાત્રે 12 58થી સવારે 5.58 સુધીમાં તાલાલામાં ભૂંકપના સાત આંચકા 3. રાત્રે 12.58 વાગ્યે તાલાલામાં 1.0 ની તીવ્રતાનો ભૂકંપ તાલાલાથી 12 કિમી દૂર ભૂકંપનુ કેન્દ્રબિંદુ 4. રાત્રે 2.10 વાગ્યે તાલાલામાં 1.9 ની તીવ્રતાનો ભૂંકપનો આંચકો તાલાલાથી 12 કિમી દૂર ભૂંકપનુ કેન્દ્રબિંદુ 5. રાત્રે 2.41 વાગ્યે તાલાલામાં 3.1 ની તીવ્રતાનો ભૂંકપનો આંચકો તાલાલાથી 12કિમી દૂર ભૂકંપનુ કેન્દ્રબિંદુ 6. રાત્રે 3.09 વાગ્યે તાલાલામાં 1.5 ની તીવ્રતાનો ભૂંકપ તાલાલાથી 11 કિમી દૂર ભૂકંપનુ કેન્દ્રબિંદુ 7. રાત્રે 4.05 વાગ્યે તાલાલામાં 3.1 ની તીવ્રતાનો ભૂંકપ તાલાલાથી 12કિમી દૂર ભૂંકપનુ કેન્દ્રબિંદુ 8. વહેલી સવારે 5.57 વાગ્યે તાલાલામાં 1.6 ની તીવ્રતાનો ભૂંકપ તાલાલાથી 12 કિમી દૂર ભૂંકપનુ કેન્દ્રબિંદુ 9. વહેલી સવારે 5.58 વાગ્યે તાલાલામાં 1.6 ની તીવ્રતાનો ભૂંકપ તાલાલાથી 12 કિમી દૂર ભૂકંપનુ કેન્દ્રબિંદુ