ગાંધીનગરના ગીફ્ટ સીટી પાસે કન્સ્ટ્રક્શન સાઈટ પર ભેખડ ધસતા 2 મજૂરના મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 25 Sep 2020 05:17 PM (IST)
ગાંધીનગર ગિફ્ટ સીટી પાસે કન્સ્ટ્રક્શન સાઈટ પર ભેખડ ધસી પડવાની ઘટના બની છે.
ગાંધીનગર: ગાંધીનગર ગિફ્ટ સીટી પાસે કન્સ્ટ્રક્શન સાઈટ પર ભેખડ ધસી પડવાની ઘટના બની છે. આ ઘટનામાં માટીમાં દટાઈ જવાના કારણે બે મજૂરોના મોત થયા છે. સંસ્કૃતિ કન્સ્ટ્ર્કશન સાઈટમાં માટી ઘસી પડતા બે મજુરો દટાયા હતા. સેફ્ટી વોલ નહીં બાંધતા માટી ઘસી પડી હતી. ફાયર વિભાગે એક મજુરનો મૃતદેહ બહાર કાઢ્યો છે. જ્યારે બીજાની શોધખોળ ચાલુ છે. ભેખડ ધસી પડતા પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ