Gujarat Rain: ગુજરાત રાજ્યમાં આજે વ્યાપક વરસાદ નોંધાયો છે, જેમાં 136 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ માણસા તાલુકામાં 4.29 ઈંચ નોંધાયો છે, જ્યારે વિજાપુરમાં 4.25 ઈંચ વરસાદ પડ્યો છે.


પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં માત્ર બે કલાકમાં જ બે ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત, શિહોરમાં 1.57 ઈંચ, હળવદમાં 1.38 ઈંચ, રાજકોટમાં 1.22 ઈંચ અને ભરૂચમાં એક ઈંચ વરસાદ બે કલાકના ગાળામાં નોંધાયો છે.


2 કલાકમાં પાટણના સરસ્વતી તાલુકામાં બે ઈંચ વરસાદ


2 કલાકમાં શિહોરમાં 1.57 ઈંચ વરસાદ વરસ્યો


2 કલાકમાં હળવદમાં 1.38 ઈંચ વરસાદ


2 કલાકમાં રાજકોટમાં 1.22 ઈંચ વરસાદ


2 કલાકમાં ભરૂચમાં એક ઈંચ વરસાદ


સવારથી અત્યાર સુધી 136 તાલુકામાં વરસ્યો વરસાદ


આજે માણસામાં ખાબક્યો 4.29 ઈંચ વરસાદ


આજે વિજાપુરમાં ખાબક્યો 4.25 ઈંચ વરસાદ


આજે પ્રાંતિજમાં ખાબક્યો 3.35 ઈંચ વરસાદ


આજે મહેસાણામાં ખાબક્યો 3.35 ઈંચ વરસાદ


આજે ડીસામાં ખાબક્યો 3.19 ઈંચ વરસાદ


આજે જોટાણામાં 2.52 ઈંચ વરસાદ


આજે દાંતીવાડામાં 2.44 ઈંચ વરસાદ


આજે પાલનપુરમાં 2.44 ઈંચ વરસાદ


આજે ઈડરમાં 2.36 ઈંચ વરસાદ


આજે સરસ્વતી તાલુકામાં 2.17 ઈંચ વરસાદ


આજે ધરમપુરમાં 1.97 ઈંચ વરસાદ


આજે મોડાસામાં 1.97 ઈંચ વરસાદ


આજે થરાદમાં 1.85 ઈંચ વરસાદ


આજે સિદ્ધપુરમાં 1.81 ઈંચ વરસાદ


આજે મેઘરજમાં 1.73 ઈંચ વરસાદ


આજે કપરાડામાં 1.65 ઈંચ વરસાદ


આજે સિહોરમાં 1.57 ઈંચ વરસાદ


આજે ખંભાળિયામાં 1.46 ઈંચ વરસાદ


આજે ડાંગના વઘઈમાં 1.46 ઈંચ વરસાદ


આજે હળવદમાં 1.38 ઈંચ વરસાદ


આજે ટંકારામાં 1.38 ઈંચ વરસાદ


આજે હિંમતનગરમાં 1.30 ઈંચ વરસાદ


આજે રાજકોટમાં 1.22 ઈંચ વરસાદ


આજે ખેરગામમાં 1.18 ઈંચ વરસાદ


આજે પોશીનામાં 1.18 ઈંચ વરસાદ


આજે ધનસુરામાં 1.14 ઈંચ વરસાદ


આજે ડાંગ આહવામાં 1.14 ઈંચ વરસાદ


આજે ઉમરગામમાં 1.06 ઈંચ વરસાદ


આજે લાખણીમાં 1.06 ઈંચ વરસાદ


આજે ઉંઝામાં 1.02 ઈંચ વરસાદ


હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. જેમાં આજે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આ આગાહી કરી છે. આ પૂર્વાનુમાનને કારણે ઉત્તર ગુજરાતમાં સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા સાબરકાંઠા અને બનાસકાંઠામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ સાથે અરવલ્લી, મહેસાણા, પાટણ અને ગાંધીનગરમાં ભારે વરસાદનું યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.


આ પણ વાંચોઃ


ગાંધીનગર જિલ્લાના માણસામાં ભારે વરસાદથી જળબંબાકાર: સમૌ ગામના હનુમાનપુરા વિસ્તાર જળમગ્ન