રાજ્યમાં હાલ 14,272 એક્ટિવ કેસ છે, જ્યારે 203111 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 78 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,194 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,21,493 પર પહોંચી છે.
રાજ્યમાં આજે કોવિડ-19ના નવા 1325 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 15 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4110 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,272 એક્ટિવ કેસ છે, જ્યારે 203111 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.