નવસારીઃ રાજ્યમાં ફરી એક વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. નવસારીના વાંસદા અને આસપાસના વિસ્તારોમાં રાત્રે 1.45 મિનિટે 2.7ની તીવ્રતાના ભૂકંપના આચંકા અનુભવાયા હતા. જેમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.
ભૂકંપનું કેન્દ્ર બિંદુ નવસારીથી 44 કિલોમીટર દૂર ઉકાઈ ગામ હોવાનું સામે આવ્યું છે. વાંસદાના ઉનાઈ, ખડકલ સર્કલ, જૂજ ગામ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટરે શેર કરી શર્ટલેસ તસવીર, થયો ટ્રોલ
નાઇટ ક્લબમાં નશામાં મહિલાની બે સ્ટુડન્ટ સાથે થઈ મુલાકાત, લઈ ગયા મેન્ટેનન્સ રૂમમાં ને.....
નવસારી: વાંસદા અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા, કોઈ જાનહાનિ નહીં
abpasmita.in
Updated at:
17 Oct 2019 09:22 AM (IST)
ભૂકંપનું કેન્દ્ર બિંદુ નવસારીથી 44 કિલોમીટર દૂર ઉકાઈ ગામ હોવાનું સામે આવ્યું છે. વાંસદાના ઉનાઈ, ખડકલ સર્કલ, જૂજ ગામ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -