પાલનપુર: અંબાજીના ત્રિશૂલિયા ઘાટ પાસે ખાનગી લકઝરી બસ પલટી ખાઈ જતાં 21 લોકોનાં મોત થયાં હતાં. આ મૃતકો પૈકી માત્ર પાંચ લોકોની ઓળખ સોમવાર રાત સુધીમાં થઈ શકી હતી. આ બસના પ્રવાસીઓ અંબાજીથી દર્શન કરીને ઊંઝા ઉમિયા માતાજીના દર્શન કરવા જઈ રહ્યા હતા.

આણંદના આંકલાવ તાલુકાની 76 પ્રવાસીઓથી ભરેલી લકઝરી બસના 21 મૃતકો પૈકી જે 20 વ્યક્તિની ઓળખ થઈ છે તે તમામ આણંદ જિલ્લાના છે.

1. ધ્રુવલભાઈ રાજેશભાઈ સોલંકી બાળક - ઉમર વર્ષ 4, ગામ ખડોલ

2. નયનાબેન કનુભાઈ સોલંકી - ઉમર 60 વર્ષ, ગામ ખડોલ

3. ધવલ કુમાર રમેશભાઈ - ઉમર 30 વર્ષ, ગામ આંકલાવ

4. જાન્વિબેન સુરેશભાઈ ગોહિલ - ઉમર 8 વર્ષ, દાવૌલ ગામ

5. કિશોરકુમાર સોમાભાઈ ગોહિલ - ઉમર 30 વર્ષ, દાવોલ ગામ

6. શંભુભાઈ રમેશભાઈ જાદવ - ઉમર 30 વર્ષ, દાવોલ ગામ

7. રાજીવભાઈ હિંમતભાઈ પઠિયાર - ખડોલ

8. ચંદુભાઈ ફતેભાઈ જાદવ - ઉમર 55 વર્ષ, ખડોલ ગામ

9. ચેતના બેન જૈમીનભાઈ પટેલ - ઉમર 48 વર્ષ, પુના સુરત માંડવી

10. પંકજકુમાર પૂનમભાઈ પઠિયાર - ઉમર 18 વર્ષ, કનવાડી ગામ

11. હિતેશભાઈ અશોકભાઈ પઠિયાર - ઉમર 32 વર્ષ, અંબાવ

12. રાજેશ ચીમનભાઈ જાદવ - ઉમર 30 વર્ષ, ખડોલ ગામ

13. રમેશભાઈ સનાભાઈ ઠાકોર - ઉમર 40 વર્ષ, પામોલગામ

14. કાર્તિકભાઈ રમેશભાઈ ઠાકોર - ઉમર 12 વર્ષ, પામોલગામ

15. સુરેશ ભાઈ કનુભાઈ ચૌહાણ - ઉમર 38 વર્ષ, કસુબાગામ

16. હિતેશભાઈ સંજયભાઈ પઠિયાર - ઉમર 15 વર્ષ, સુદણ ગામ

17. રવિન્દ્રકુમાર સુરેશભાઈ - ઉમર 14 વર્ષ, ગોહિલ સુદણ

18. જશોદાબેન રામાભાઈ ગોહિલ - ઉમર 60 વર્ષ

19. કિશનકુમાર મંગલભાઈ પઠિયાર - ઉમર 26 વર્ષ, આંબાની ગામ

20. આલોકકુમાર રામાવતાર હસનપૂર જુલી ઉતર પ્રદેશ