નોંધની છે કે, પોરબંદર જિલ્લામાં હાલ કોરોનાના 11 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધીમાં 31 લોકોએ કોરોનાને મ્હાત આપી છએ. તેમજ બે લોકોના કોરોનાને કારણે મોત થયા છે.
સૌરાષ્ટ્રના કયા ગામમાં સાત દિવસ માટે લગાવી દેવાયું લોકડાઉન? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Jul 2020 03:27 PM (IST)
સાંજે 4થી 7 દરમિયાન જીવનજરૂરી વસ્તુની દુકાનો ખુલી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાત દિવસ ગામમાં જરૂરી કામ સિવાય કોઈને પ્રવેશ આપવામાં આવશે નહીં.
NEXT
PREV
પોરબંદરઃ સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે જિલ્લાના વિસાવાળા ગામે કોરોનાનો કેસ આવતા 7 દિવસ લોકડાઉન લાદી દેવામાં આવ્યું છે. ગ્રામજનોએ સાત દિવસ માટે લોકડાઉન લાદવાનો નિર્ણય લીધો છે. સાંજે 4થી 7 દરમિયાન જીવનજરૂરી વસ્તુની દુકાનો ખુલી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાત દિવસ ગામમાં જરૂરી કામ સિવાય કોઈને પ્રવેશ આપવામાં આવશે નહીં.
નોંધની છે કે, પોરબંદર જિલ્લામાં હાલ કોરોનાના 11 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધીમાં 31 લોકોએ કોરોનાને મ્હાત આપી છએ. તેમજ બે લોકોના કોરોનાને કારણે મોત થયા છે.
નોંધની છે કે, પોરબંદર જિલ્લામાં હાલ કોરોનાના 11 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધીમાં 31 લોકોએ કોરોનાને મ્હાત આપી છએ. તેમજ બે લોકોના કોરોનાને કારણે મોત થયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -