આગ સાથે સતત ધડાકા થતા હોવાથી વાપી જીઆઇડીસી ઉપરાંત છીરી,રામનગર,ગાલા મસાલા વિસ્તારમાં રહેતા લોકો માં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો દરમિયાન આગ અંગે ફાયર વિભાગ ને જાણ કરતા ફાયર ફાયટરો સ્થળ ઉપર દોડી ગયા હતા અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.
વાપીની વાયટલ ફાર્મા કંપનીમાં લાગેલી આગ બની વિકરાળ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Jan 2021 07:35 PM (IST)
વાપીની વાઈટલ ફાર્મામાં લાગેલ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. જેના કારણે બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે. વધુ ફાયર ફાઇટરને બોલાવવામાં આવ્યા છે.
NEXT
PREV
વાપી: વાપી જીઆઇડીસી થર્ડ ફેસમાં આવેલી વાઇટલ ફાર્મા કંપનીમાં આગ લાગતા ભારે ભાગદોડ મચી જવા પામી હતી. જો કે,આગ લાગવાનુ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ સાથે ભીષણ આગ ફાટી નીકળતા આસપાસના લોકોના ભયનો માહોલ છવાયો હતો. વાપીની વાઈટલ ફાર્મામાં લાગેલ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. જેના કારણે બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે. વધુ ફાયર ફાઇટરને બોલાવવામાં આવ્યા છે.
આગ સાથે સતત ધડાકા થતા હોવાથી વાપી જીઆઇડીસી ઉપરાંત છીરી,રામનગર,ગાલા મસાલા વિસ્તારમાં રહેતા લોકો માં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો દરમિયાન આગ અંગે ફાયર વિભાગ ને જાણ કરતા ફાયર ફાયટરો સ્થળ ઉપર દોડી ગયા હતા અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.
આગ સાથે સતત ધડાકા થતા હોવાથી વાપી જીઆઇડીસી ઉપરાંત છીરી,રામનગર,ગાલા મસાલા વિસ્તારમાં રહેતા લોકો માં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો દરમિયાન આગ અંગે ફાયર વિભાગ ને જાણ કરતા ફાયર ફાયટરો સ્થળ ઉપર દોડી ગયા હતા અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -