ભાવનગરઃ આગામી 21મી ફેબ્રુઆરીએ યોજાનારી 6 કોર્પોરેશનની ચૂંટણી માટે આજે ભાજપ દ્વારા ઉમેદવારી પત્રો ભરવામાં આવી રહ્યા છે. ત્યારે ગઈ કાલે ભાજપ દ્વારા તમામ મનપાના ઉમેદવાર જાહેર કરાયા છે. કોંગ્રેસ દ્વારા પણ કેટલાક ઉમેદવારોની જાહેરાત કરી છે. આજે ભાવનગરમાં વધુ 24 નામોની જાહેરાત કરી છે. અગાઉ 21 ઉમેદાવારોના નામની જાહેરાત કરી હતી.
NSUIના વિરોધ વચ્ચે અને ભાજપની જાહેરાત બાદ કોંગ્રેસના નામ જાહેર થયા છે. હજુ કોંગ્રેસે 7 નામો જાહેર કરવાના બાકી છે. કોંગ્રેસે 21 બાદ વધુ 24 નામો જાહેર કર્યા છે.
Bhavnagar Corporation Election : કોંગ્રેસે જાહેર કર્યા વધુ 24 નામ, જાણો કોને કોને મળી ટિકિટ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Feb 2021 03:11 PM (IST)
આજે ભાવનગરમાં વધુ 24 નામોની જાહેરાત કરી છે. અગાઉ 21 ઉમેદાવારોના નામની જાહેરાત કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -