કોરોના સંકટના કારણે શાળાઓ બંધ છે. સરકાર રાજ્યમાં તબક્કાવાર રીતે શાળાઓ શરૂ કરવાની યોજના બનાવી રહી છે. શાળાઓ ક્યારથી શરૂ કરવી તેને લઈ હાઈપાવર કમિટિ નિર્ણય લેશે.
ગુજરાત સરકારે શાળાઓ શરૂ કરવાને લઈ શું કરી મોટી જાહેરાત ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Dec 2020 05:49 PM (IST)
રાજ્યમાં શાળાઓ શરૂ કરવાને લઇને રૂપાણી સરકારે મોટી જાહેરાત કરી હતી. કોરોના સંકટના કારણે શાળાઓ બંધ છે.
પ્રતિકાત્મક તસવીર
NEXT
PREV
ગાંધીનગર : રાજ્યમાં શાળાઓ શરૂ કરવાને લઇને રૂપાણી સરકારે મોટી જાહેરાત કરી હતી. રાજ્યમાં શાળા તબક્કાવાર રીતે ખોલવાની સરકારની યોજના છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે, હાઇપાવર કમિટીના નિર્ણય બાદ શાળાઓ કોલેજો ખોલવા અંગે નિર્ણય કરાશે.
કોરોના સંકટના કારણે શાળાઓ બંધ છે. સરકાર રાજ્યમાં તબક્કાવાર રીતે શાળાઓ શરૂ કરવાની યોજના બનાવી રહી છે. શાળાઓ ક્યારથી શરૂ કરવી તેને લઈ હાઈપાવર કમિટિ નિર્ણય લેશે.
કોરોના સંકટના કારણે શાળાઓ બંધ છે. સરકાર રાજ્યમાં તબક્કાવાર રીતે શાળાઓ શરૂ કરવાની યોજના બનાવી રહી છે. શાળાઓ ક્યારથી શરૂ કરવી તેને લઈ હાઈપાવર કમિટિ નિર્ણય લેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -