રાજકોટ: રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના પુત્ર ડો. મનીષ બાવળીયાના લગ્ન પ્રસંગે યોજાયેલા રાસ ગરબામાં કુંવરજી બાવળીયા મન મુકીને ગરબા રમ્યા હતાં. કુંવરજી રાસ રમતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.