જે પી નડ્ડાએ ગુજરાત ભાજપના નેતાઓને ટકોર પણ કરી હતી. તેમણે કહ્યું, ગુજરાતે સરકાર અને સંગઠન ક્ષેત્રે બીજા રાજયને શીખવવાનું છે શીખવાનું નથી. સરકાર હોય કે સંગઠન દરેક ક્ષેત્રે ગુજરાતે બીજા રાજ્યોને શીખ આપી છે.
Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ગુજરાત ભાજપના નેતાઓને શું કરી ટકોર? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Jan 2021 08:11 PM (IST)
નડ્ડાએ આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પૂરી તાકાત લગાવી દેવા હાકલ કરી હતી.
(CM રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સાથે જેપી નડ્ડા)
NEXT
PREV
ગાંધીનગર: ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા ગુજરાત પ્રવાસે આવ્યા છે. આ દરમિયાન તેમણે ધારાસભ્યો, સાંસદો અને ઈન્ચાર્જ સાથે મીટિંગ કરી હતી. નડ્ડાએ આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પૂરી તાકાત લગાવી દેવા હાકલ કરી હતી.
જે પી નડ્ડાએ ગુજરાત ભાજપના નેતાઓને ટકોર પણ કરી હતી. તેમણે કહ્યું, ગુજરાતે સરકાર અને સંગઠન ક્ષેત્રે બીજા રાજયને શીખવવાનું છે શીખવાનું નથી. સરકાર હોય કે સંગઠન દરેક ક્ષેત્રે ગુજરાતે બીજા રાજ્યોને શીખ આપી છે.
જે પી નડ્ડાએ ગુજરાત ભાજપના નેતાઓને ટકોર પણ કરી હતી. તેમણે કહ્યું, ગુજરાતે સરકાર અને સંગઠન ક્ષેત્રે બીજા રાજયને શીખવવાનું છે શીખવાનું નથી. સરકાર હોય કે સંગઠન દરેક ક્ષેત્રે ગુજરાતે બીજા રાજ્યોને શીખ આપી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -