મૃતકમાં 14 વર્ષીય સગીરા, દોઢ વર્ષનું બાળક અને બે પુરુષ સહિત ચારના મોત છે. આ અકસ્માતમાં બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને અમદાવાદ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતમાં કુલ 3 લોકોને ઈજાઓ પહોંચી હતી.
ધોળકા-બગોદરા હાઈવે પર CNG રિક્ષા અને કારનો અકસ્માત, દોઢ વર્ષના બાળક સહિત 4ના મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Dec 2020 07:16 PM (IST)
બગોદરા હાઈવે પર ખૂબ જ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ધોળકા-બગોદરા હાઈવે પરના ખાનપુર ફાટક પાસે રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
NEXT
PREV
અમદાવાદ: બગોદરા હાઈવે પર ખૂબ જ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ધોળકા-બગોદરા હાઈવે પરના ખાનપુર ફાટક પાસે રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કુલ ચાર લોકોના મોત થયા છે. જ્યારે અન્ય ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ અકસ્માતને લઈને ધોળકા રૂરલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.
મૃતકમાં 14 વર્ષીય સગીરા, દોઢ વર્ષનું બાળક અને બે પુરુષ સહિત ચારના મોત છે. આ અકસ્માતમાં બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને અમદાવાદ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતમાં કુલ 3 લોકોને ઈજાઓ પહોંચી હતી.
મૃતકમાં 14 વર્ષીય સગીરા, દોઢ વર્ષનું બાળક અને બે પુરુષ સહિત ચારના મોત છે. આ અકસ્માતમાં બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને અમદાવાદ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતમાં કુલ 3 લોકોને ઈજાઓ પહોંચી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -