સમગ્ર ગુજરાતમાં કોરોનાનો હાહાકાર મચી ગયો છે. દિવસે ને દિવસે ગુજરાતમાં કોરાનાના કેસમાં સતત વધારે થતો જોવા મળી રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં જે 1851 કેસ છે તેમાંથી 14 ક્રિટિકલ છે જ્યારે 1662 સ્ટેબલ છે. જ્યારે 106 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 67એ પહોંચ્યો છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 32204 ટેસ્ટ કરવામાં આવ્યાછે જેમાંથી 1851 પોઝિટિવ આવ્યા છે જ્યારે 29353 નેગેટિવ આવ્યા છે. ગુજરાતના 8 જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી તેમાં દક્ષિણ ગુજરાતમાંથી વલસાડ, તાપી, નવસારી, ડાંગ અને સૌરાષ્ટ્રમાંથી સુરેન્દ્રનગર, જુનાગઢ, દેવભૂમિ દ્વારકા, અમરેલીનો સમાવેશ થાય છે. આ 8 જિલ્લાઓમાં હજુ સુધી કોવિડ-19ના કુલ 1731ના ટેસ્ટ કરાયા હતા જોકે આ તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા હતાં જેના કારણે તંત્રએ હાશકારો લીધો હતો.
ક્રમજીલ્લોકેસમૃત્યુડિસ્ચાર્જ
અમદાવાદ૧૧૯૨૩૪૨૯
વડોદરા૧૮૧
સુરત૨૪૪૧૦૧૧
રાજકોટ૩૮
ભાવનગર૩૨૧૬
આણાંદ૨૮
ભરૂચ૨૩
ગાાંધીનગર૧૭૧૦
પાટણ૧૫૧૧
૧૦પાંચમહાલ૧૧
૧૧બનાસકાાંઠા૧૦
૧૨નમમદા૧૨
૧૩છોટા ઉદેપુર
૧૪કચ્છ
૧૫મહેસાણા
૧૬બોટાદ
૧૭પોરબાંદર
૧૮દાહોદ
૧૯ગીર-સોમનાથ
૨૦ખેડા
૨૧જામનગર
૨૨મોરબી
૨૩સાબરકાાંઠા
૨૪અરવલ્લી
૨૫મહીસાગર
કુલ185167106