સત્તાવાર રીતે અપાયેલી માહિતી પ્રમાણે, અંબાજીમાં બુધવારે બપોરે 4. 17 કલાકે બેથી અઢી મિનિટના ભૂકંપના આંચકાનો અનુભવ લોકોને થયો હતો. રિક્ટર સ્કેલ પર આ આંચકાની તીવ્રતા 2.3 હોવાનું સત્તાવાર રીતે જણાવાયું છે. ભૂકંપનું એપી સેન્ટર અમીરગઢનું કેંગોરા હોવાનું જાણવા મળ્યું છે.
વેરાવળમાં બે પોલીસ યુવતીઓએ કઈ રીતે મહિલાને બચાવી? જુઓ વીડિયો