મોડી રાતે દક્ષિણ ગુજરાતમાં ઘણી જગ્યાએ ભૂંકપના આંચકા અનુભવાયા હતાં. રાતે 11:41 વાગે વલસાડ, વાપી, પારટી, ઉમરગામ અને સેલવાસમાં ભૂંકપના આંચકા અનુભવાયા હતાં. ભૂંકપના આંચકનું રિક્ટર સ્કેલ 3.5ની તીવ્રતા નોંધાઈ હતી. મોડી રાતે ભૂંકપનો આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતાં. ભૂંકપના આંચકાથી નુકશાનીના કોઈ અહેવાલ નથી.
દક્ષિણ ગુજરાતમાં મોડી રાતે ભૂંકપના આંચકા અનુભવાયા હતાં. રાતે 11:41 વાગે દક્ષિણ ગુજરાતના વલસાડ અને વાપીમાં ભૂંકપનો આંચકો અનુભવાયો હતો. આ ઉપરાંત પારડી, ઉમરગામ અને સેલવાસમાં પણ ભૂંકપના આંચકા અનુભવાયા હતાં. ભૂંકપના આંચકાની તીવ્રતા 3.5 નોંધાઈ હતી.
મોડી રાતે ભૂંકપનો આંચકો આવતાં જ કેટલીક જગ્યાએ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતાં. ભૂંકપના આંચકાથી નુકશાનીના કોઈ અહેવાલ સામે આવ્યાં નથી. ભૂંકપનો આંચકો બંધ થતાં લોકોએ હાશકારો લીધો હતો.
મોડી રાતે વલસાડ જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. કેટલીક જગ્યાએ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતાં. મહારાષ્ટ્રના પાલઘરમાં ભૂકંપનું કેંદ્રબિંદુ નોંધાયું હતું. પાલઘર નજીક રિક્ટર સ્કેલ પર 4.1ની તીવ્રતા નોંધાઈ હતી.
મોડી રાતે દક્ષિણ ગુજરાતના કયા-કયા વિસ્તારોમાં ભૂંકપના આંચકા અનુભવાયા? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Sep 2020 07:53 AM (IST)
મોડી રાતે ભૂંકપનો આંચકો આવતાં જ કેટલીક જગ્યાએ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતાં. ભૂંકપના આંચકાથી નુકશાનીના કોઈ અહેવાલ સામે આવ્યાં નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -