કચ્છમાં 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, કેંદ્ર બિંદુ ભૂજીયા ડુંગર નોંધાયું
abpasmita.in
Updated at:
05 Dec 2016 03:30 PM (IST)
NEXT
PREV
ભૂજ: ભૂજમાં 3.1 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપનું કેંદ્ર બીંદુ ભુજીયા ડુંગર પર નોંધવામાં આવ્યું છે. આ ભૂકંપનો આંચકો બપોરના સમયે અનુભવાયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -