- હોમ
-
સમાચાર
-
ગુજરાત
ગુજરાત માટે રાહતના સમાચાર, નબળુ પડશે ‘મહા’ વાવાઝોડું, આ વિસ્તારમાં ધોધમાર વરસાદની આગાહી
ગુજરાત માટે રાહતના સમાચાર, નબળુ પડશે ‘મહા’ વાવાઝોડું, આ વિસ્તારમાં ધોધમાર વરસાદની આગાહી
abpasmita.in
Updated at:
05 Nov 2019 04:43 PM (IST)
મહા' વાવાઝોડાની અસરથી આગામી ચાર દિવસ વરસાદી માહોલ વચ્ચે વરસાદની શક્યતા છે.