કંડલા પોર્ટ પાસે આવેલ કાપડની કંપનીમાં ભીષણ આગ, 18 ફાયર ફાઈટર ઘટનાસ્થળે
abpasmita.in
Updated at:
22 Nov 2016 09:40 AM (IST)
NEXT
PREV
કંડલાઃ ગાંધીધામમાં આવેલા કંડલા પોર્ટ પાસે ભીષણ આગ લાગી છે. રાત્રે પોર્ટ પાસે આવેલી કાપડની કંપનીમાં ભીષણ આગ લાગતા જ તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ વિકરાળ આગની ચપેટમાં ત્રણ કંપની પણ આવી ગઈ છે. આગ એટલી વિકરાળ છે કે, તેના પર અંકુશ મેળવવા માટે 18 ફાયર ફાઈટર ઘટનાસ્થળે આવી પહોંચ્યા છે. આ સિવાય અંજાર ડેપ્યૂટી કલેક્ટર, ઝોન કમિશન સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -