ભાવનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. દૈનિક કેસો 1400ને પાર થઈ ગયા છે. હવે ગ્રામીણ વિસ્તારોમાં પણ કોરોનાનં સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે ભાવનગર જિલ્લાના મહુવા પોલીસ સ્ટેશનના પાંચ પોલીકર્મીઓને કોરોના થયો છે.
મહુવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પાંચ પોલીસકર્મીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. મહુવામાં વધતા જતા કોરોનાના કેસને લઈ સ્થાનિકોમાં ભયનો માહોલ છે. મહુવા પોલીસ સ્ટેશનમાં પાંચ પોઝિટિવ કેસ આવતા પોલીસ બેડામાં પણ કોરોનાનો ભય છવાયો છે.
ભાવનગરના કયા પોલીસ સ્ટેશનમાં પાંચ પોલીસકર્મીઓને લાગ્યો કોરોનાનો ચેપ? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Sep 2020 09:00 AM (IST)
મહુવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પાંચ પોલીસકર્મીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. મહુવામાં વધતા જતા કોરોનાના કેસને લઈ સ્થાનિકોમાં ભયનો માહોલ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -