નવસારીઃ ગણદેવીના જમળાછા ગામ પાસે ટેમ્પો પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 20 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તમામ ઇજાગ્રસ્તોને નજીકની હૉસ્પિટલમાં સારવાલ માટે લઇ જવામાં આવ્યા હતા.