કાંકરેજઃ ગુજરાતમાં 10 હજાર કરતાં વધારે ગ્રામ પંયાચતોમાં સરપંચ તથા અન્ય હોદ્દેદારો ચૂંટવા માટે રવિવારે મતદાન થયું હતું. આજે મંગળવારે રાજ્યમાં જ્યાં પણ મતદાન થયું હતું તે તમામ ગ્રામ પંચાયતો માટેના પરિણામો એક પછી એક આવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં માત્ર 21 વર્ષની ઉંમેર યુવતી સરપંચ બની છે. 


કાંકરેજના સમણવા ગામે સરપંચ તરીકે 21 વર્ષીય કાજલ ઠાકોરનો વિજય થયો છે. કાજલ ઠાકોરે ધોરણ-12 સુધીનો અભ્યાસ કરેલો છે.  105 મતે વિજેતા બન્યા છે. આ સાથે કાજલ કાંકરેજમાં બન્યા નાની વયની સરપંચ બની છે. કાજલે વિજયી બનતા તમામ ગામલોકોનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો. સરકારશ્રીની જે યોજનાઓ છે, તે લોકો સુધી પહોંચાડીશ, તેમ કાજલે જણાવ્યું હતું. 



Gram Panchayat Election Result : કોલેજના પ્રોફેસર ડો. અંકિતા બન્યા સરપંચ, જાણો સંપૂર્ણ વિગત


સુરતઃ ગુજરાતમાં 10 હજાર કરતાં વધારે ગ્રામ પંયાચતોમાં સરપંચ તથા અન્ય હોદ્દેદારો ચૂંટવા માટે રવિવારે મતદાન થયું હતું. આજે મંગળવારે રાજ્યમાં જ્યાં પણ મતદાન થયું હતું તે તમામ ગ્રામ પંચાયતો માટેના પરિણામો એક પછી એક આવી રહ્યા છે. ત્યારે  સુરતના ચોર્યાસી તાલુકાના મલગામાંમાં સરપંચ પદે કોલેજના પ્રોફેસરનો વિજય થયો છે.  સરપંચ પદે ડો.અંકિતા મેહુલ પટેલ વિજેતા બન્યા છે. 


ચોર્યાસી તાલુકાના મલગામામાં તેમની ઐતિહાસિક જીત થઈ છે. કોલેજના પ્રોફેર ગામના સરપંચ બન્યા છે. મલગામામાં પહેલી વખત પરિવર્તન થયું છે. માલગામાં ગામને શિક્ષિત સરપંચ મળ્યા છે. પતિ મેહુલ પટેલ પર્યાવર્ણના તજજ્ઞ છે.


કાંકરેજઃ ગુજરાતમાં 10 હજાર કરતાં વધારે ગ્રામ પંયાચતોમાં સરપંચ તથા અન્ય હોદ્દેદારો ચૂંટવા માટે રવિવારે મતદાન થયું હતું. આજે મંગળવારે રાજ્યમાં જ્યાં પણ મતદાન થયું હતું તે તમામ ગ્રામ પંચાયતો માટેના પરિણામો એક પછી એક આવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં માત્ર 21 વર્ષની ઉંમેર યુવતી સરપંચ બની છે. 


કાંકરેજના સમણવા ગામે સરપંચ તરીકે 21 વર્ષીય કાજલ ઠાકોરનો વિજય થયો છે. કાજલ ઠાકોરે 
ધોરણ-12 સુધીનો અભ્યાસ કરેલો છે.  105 મતે વિજેતા બન્યા છે. આ સાથે કાજલ 


કાંકરેજમાં બન્યા નાની વયની સરપંચ બની છે. કાજલે વિજયી બનતા તમામ ગામલોકોનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો. સરકારશ્રીની જે યોજનાઓ છે, તે લોકો સુધી પહોંચાડીશ, તેમ કાજલે જણાવ્યું હતું. 


Gram Panchayat Election Result : કઈ કઈ બેઠકો પર ઉમેદવારો વચ્ચે પડી ટાઇ, પછી શું થયું?


નવસારીઃ ગુજરાતમાં 10 હજાર કરતાં વધારે ગ્રામ પંયાચતોમાં સરપંચ તથા અન્ય હોદ્દેદારો ચૂંટવા માટે રવિવારે મતદાન થયું હતું. આજે મંગળવારે રાજ્યમાં જ્યાં પણ મતદાન થયું હતું તે તમામ ગ્રામ પંચાયતો માટેની મતગણતરી થઈ રહી છે, ત્યારે નવસારીના ગણદેવી તાલુકામાં પાથરી ગામે વોર્ડ નંબર 8માં ટાઈ પડી હતી. આરઓએ ચીઠી ઉછાળી મત આપતા સુમિત્રાબેન વિજેતા જાહેર થયા હતા. 


નવસારીના જલાલપોર તાલુકાના વાસી ગામમાં સરપંચ વચ્ચે ટાઈ થઈ. ટાઈ થતા ચિઠ્ઠી ઉછાળી વિજેતા સરપંચ જાહેર કરાયા હતા. બંને ઉમેદવારોને 176 સરખા મતો મળતા ચિઠ્ઠી ઉછાળાઇ, જેમાં ભરત રવજીભાઈ પટેલ વિજેતા જાહેર થયા.


આવી જ રીતે અરવલ્લીમાં મોડાસાનની ફરેડી ગ્રામ પંચાયતમાં ટાઈ પડી. ફરેડીમાં સરપંચ ઉમેદવારો દલીબહેન અને ચંદ્રીકાબહેન વચ્ચે ટાઇ પડી. ફરીથી રીકાઉન્ટીંગ હાથ ધરાયુ.