Breaking News LIVE: અમદાવાદના મેયરની થઈ જાહેરાત, અન્ય શહેરોમાં થશે ટૂંક સમયમાં

Gujarat Breaking News LIVE Updates: અમદાવાદમાં મેયરપદના સંભવિત ઉમેદવાર વાસણા વોર્ડના કાઉન્સિલર હિમાંશુ વાળા, ઠક્કરબાપાનગર વોર્ડના કાઉન્સિલર કિરીટ પરમાર અને જોધપુર વોર્ડના કાઉન્સિલર અરવિંદ પરમાર છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 10 Mar 2021 09:39 AM

બ્રેકગ્રાઉન્ડ

અમદાવાદ શહેરના મેયર તરીકે કિરીટ પરમારના નામની જાહેરાત થઈ છે.


વડોદરા શહેર ભાજપ કાર્યલય પર બેઠક શરૂ . બેઠકમાં સાંસદ રજંનેબન ભટ્ટ શહેર પ્રમુખ વિજય શાહ હાજર છે. ઉપરાંત જીતેલા તમામ કાઉન્સિલરો પણ હાજર છે.


ગાંધીનગરઃ  6 મહાનગર પાલિકાઓમાં ભાજપે સત્તા હાંસલ કરી લીધી છે. હવે આજે અમદાવાદ, વડોદરા અને ભાવનગરમાં નવા મેયરના નામની જાહેરાત થવાની છે. અમદાવાદના 41માં મેયરની આજે વરણી થશે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.