આ બેઠક પર કોંગ્રેસને માત્ર 743 મતથી મળી જીત, જાણો ગુજરાત પેટા ચૂંટણીમાં કોને કેટલા મત મળ્યા
abpasmita.in | 25 Oct 2019 07:26 AM (IST)
કોગ્રેસે રાધનપુર, બાયડ અને થરાદ બેઠક પર વિજય મેળવ્યો છે.
અમદાવાદઃ ગુજરાતની છ બેઠકો માટે 21 ઓક્ટોબરે યોજાયેલી પેટા ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ ગયા છે. ગુજરાતની છ વિધાનસભાની બેઠકોમાંથી ત્રણ પર ભાજપ અને ત્રણ પર કોંગ્રેસનો વિજય થયો છે. ભાજપની વાત કરીએ તો ભાજપે અમદાવાદની અમરાઇવાડી, ખેરાલુ અને લુણાવાડા બેઠક પર વિજય મેળવ્યો છે. જ્યારે કોગ્રેસે રાધનપુર, બાયડ અને થરાદ બેઠક પર વિજય મેળવ્યો છે. બાયડ અને રાધનપુર બેઠક પર અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ રાજીનામું આપતાં ચૂંટણી યોજાઇ હતી. થરાદ બેઠકનું પરિણામખેરાલુ બેઠકનું પરિણામઅમરાઈવાડી બેઠકનું પરિણામલુણાવાડા બેઠકનું પરિણાંમરાધનપુર બેઠકનું પરિણામબાયડ બેઠકનું પરિણામ