ગુજરાત કેડરના કયા IPS CBIના જોઈન્ટ ડાયરેક્ટર તરીકે નિયુક્તિ કરાઈ, ડેપ્યુટેશન પર પાંચ વર્ષ માટે દિલ્હી જશે? જાણો વિગત
abpasmita.in | 18 Jan 2020 08:44 AM (IST)
ગુજરાત કેડરના IPS મનોજ શશીધરને CBIના જોઈન્ટ ડાયરેક્ટર બનાવાયા છે. પાંચ વર્ષ માટે મનોજ શશીધર ડેપ્યુટેશન પર દિલ્હી જશે.
અમદાવાદઃ ગુજરાત કેડરના વધુ એક IPS ડેપ્યુટેશન પર દિલ્હી જશે. ત્યારે ગુજરાત કેડરના IPS મનોજ શશીધરને CBIના જોઈન્ટ ડાયરેક્ટર બનાવાયા છે. પાંચ વર્ષ માટે મનોજ શશીધર ડેપ્યુટેશન પર દિલ્હી જશે. 1994ની બેચના ગુજરાત કેડરના IPS મનોજ શશીધર હાલ ગુજરાત ઈન્ટેલિજન્સ બ્યુરો (IB)ના વડા તરીકે ફરજ બજાવે છે. CBIમાં સ્પેશિયલ ડાયરેક્ટર તરીકે ગુજરાત કેડરના IPS પ્રવિણ સિંહા ફરજ બજાવે છે ત્યારે 17 જાન્યુઆરીએ વધુ એક ગુજરાત કેડરના IPS મનોજ શશીધરને CBIમાં જોઈન્ટ ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે. અમદાવાદઃ ગુજરાત કેડરના વધુ એક IPS ડેપ્યુટેશન પર દિલ્હી જશે. ત્યારે ગુજરાત કેડરના IPS મનોજ શશીધરને CBIના જોઈન્ટ ડાયરેક્ટર બનાવાયા છે. પાંચ વર્ષ માટે મનોજ શશીધર ડેપ્યુટેશન પર દિલ્હી જશે. 1994ની બેચના ગુજરાત કેડરના IPS મનોજ શશીધર હાલ ગુજરાત ઈન્ટેલિજન્સ બ્યુરો (IB)ના વડા તરીકે ફરજ બજાવે છે. CBIમાં સ્પેશિયલ ડાયરેક્ટર તરીકે ગુજરાત કેડરના IPS પ્રવિણ સિંહા ફરજ બજાવે છે ત્યારે 17 જાન્યુઆરીએ વધુ એક ગુજરાત કેડરના IPS મનોજ શશીધરને CBIમાં જોઈન્ટ ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે.