ક્યાં કેટલા નોંધાયા કેસ
અમદાવાદ કોર્પોરેશનમાં 81, સુરત કોર્પોરેશનમાં 75, વડોદરા કોર્પોરેશનમાં 65, રાજકોટ કોર્પોરેશનમાં 46, વડોદરા 22, સુરત 17, કચ્છ 11, રાજકોટ-13, ભાવનગર કોર્પોરેશન -7, જુનાગઢ કોર્પોરેશન-7, ગાંધીનગર, ખેડા અને મેહસાણામાં 6-6 કેસ નોંધાયા હતા.
આજે કેટલા દર્દી થયા સાજા
રાજ્યમાં આજે કુલ 702 દર્દીઓ સાજા થયા હતા. રાજ્યમાં સાજા થવાનો દર 96.39 ટકા છે.
અત્યાર સુધી કેટલા લોકોને અપાઈ કોરોના રસી
રાજ્યમાં આજે 31,116 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. અત્યાર સુધી કુલ 78,319 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.