રાજ્યમાં હાલ 14044 એક્ટિવ કેસ છે, જ્યારે કુલ 182473 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 94 દર્દી વેન્ટીલેટર પર છે અને 13950 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 200409 પર પહોંચી છે.
ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 12, સુરત કોર્પોરેશનમાં 3 અને બોટાદમાં 1 મળી કુલ 16 લોકોનું મૃત્યુ થયા હતા.
ક્યાં કેટલા નોંધાયા કેસ
અમદાવાદ કોર્પોરેશનમાં 323, સુરત કોર્પોરેશનમાં 219, વડોદરા કોર્પોરેશનમાં 141, રાજકોટ કોર્પોરેશનમાં 83, સુરતમાં 67, બનાસકાંઠા 47, પાટણ 46, રાજકોટ 45, મહેસાણા 43, વડોદરા 40, ગાંધીનગર કોર્પોરેશનમાં 38, ગાંધીનગર 36, ખેડા 32, પંચમહાલ 26, અમદાવાદ 24, નર્મદા 24, અમરેલી 23,ભરૂચ 21, જામનગર 21, મહીસાગર 21, આણંદ 19, દાહોલમાં 19 કેસ નોંધાયા હતા.
આજે કેટલા દર્દી થયા સાજા
રાજ્યમાં આજે કુલ 1286 દર્દી સાજા થયા હતા અને 84625 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 73,89,330 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 91.05 ટકા છે.