Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટી દ્વારા વધુ એક યાદી જાહેર કરવામાં આવી છે. આ વખતે 12 ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. આમ આદમી પાર્ટીની ઉમેદવારોની આ પાંચમી યાદી છે



  • ભુજથી રાજેશ પંડોરિયા

  • ઇડરથી જયંતીભાઈ પ્રણામી

  • નિકોલથી અશોક ગજેરા

  • સાબરમતીથી જસવંત ઠાકોર

  • ટંકારાથી સંજય ભટાસના

  • કોડીનાર થી વાલજીભાઈ મકવાણા

  • મહુધાથી રાવજીભાઈ સોમાભાઈ વાઘેલા

  • બાલાસિનોર થી ઉદેસિંહ ચૌહાણ

  • મોરવા હડફથી બનાભાઈ ડામોર

  • ઝાલોદથી અનિલ ગરાસિયા

  • ડેડીયાપાડાથી ચૈતર વસાવા

  • વ્યારાથી બિપીન ચૌધરી










આપની ચોથી યાદીમાં કોને કોને મળી ટિકિટ



  • નિર્મલસિંહ પરમાર- હિંમતનગર

  • દોલત પટેલ – ગાંધીનગર સાઉથ

  • કુલદીપસિંહ વાઘેલા – સાણંદ

  • બિપીન પટેલ – વટવા

  • ભરતભાઈ પટેલ – અમરાઈવાડી

  • રામજીભાઈ ચુડાસમા – કેશોદ

  • તખતસિંહ સોલંકી – શેહરા

  • દિનેશ બારીયા – કાલોલ (પંચમહાલ)

  • શૈલેષ કનુભાઈ ભાભોર – ગરબાડા

  • પંકજ તયડે – લિંબાયત (સુરત)

  • પંકજ પટેલ – ગણદેવી

  • નટવરસિંહ રાઠોડ - ઠાસરા


આપની ત્રીજી યાદી – કોને ક્યાંથી મળી ટિકિટ



  • કચ્છ, માંડવી- કૈલાશદાન ગઢવી

  • અમદાવાદ, દાણીલીમડા- દિનેશભાઇ

  • ડિસા - ડૉ. રમેશ પટેલ

  • પાટણ- લાલેશભાઈ ઠક્કર

  • વડોદરા-સાવલી- વિજય ચાવડા

  • ખેડબ્રહ્મા- બિપીન ગામેતી

  • નાંદોદ- પ્રો.પ્રફુલ વસાવા

  • પોરબંદર- જીવણભાઈ જુંગી

  • નિઝર-તાપી- અરવિંદભાઈ ગામિત


આપની બીજી યાદી - કોને ક્યાં મળી ટિકિટ - 
રાજુ કરપડા, ચોટિલા
પિયુષ પરમાર, માંગરોળ-જૂનાગઢ
પ્રકાશભાઈ કોંટ્રાક્ટર- ચોર્યાસી- સુરત
નિમિષાબેન ખૂંટ-ગોંડલ
વિક્રમ સોરાણી-વાંકાનેર
કરશન કરમૂર-જામનગર ઉત્તર
ભરતભાઈ વાખળા- દેવગઢ બારિયા
જે.જે. મેવાડા- અસારવા-અમદાવાદ
વિપુલ સખીયા- ધોરાજી


આપની  પ્રથમ યાદી- કોને ક્યાંથી મળી ટિકિટ



  • ભેમાભાઈ ચૌધરી- દિયોદર

  • જગમલવાળા - સોમનાથ

  • અર્જુન રાઠવા- છોટા ઉદેપુર

  • સાગર રબારી - બેચરાજી

  • વશરામ સાગઠીયા - રાજકોટ ગ્રામ્ય

  • રામ ધડૂક - કામરેજ

  • શિવલાલભાઈ બારસીયા - રાજકોટ દક્ષિણ

  • સુધીર વાઘાણી - ગારિયાધાર

  • રાજેન્દ્ર સોલંકી - બારડોલી

  • ઓમ પ્રકાશ તિવારી - નરોડા (અમદાવાદ)